Pagina-afbeeldingen
PDF
ePub

15 Verily I say unto you, it shall be more tolerable for the land of Sodom and Gomorrha in the day of judgment, than for that city.

૧૫ હું તમને સાચું કહું છઊં કે ઈનશાફ કરવાને દહાડે શોમ તથા ગરા દેશને હાલ તે શહેરના કરતાં વહત શેહેલ થશે

16 | Behold, I send you forth as sheep in the midst of wolves : be ye therefore wise as serpents, and harmless as doves.

૧૬ જુએ વરૂઓમાં ગેટાં શરખા હું તમને એકલું છઊં માટે તમે શાપના જહેવા હશીઆર તથા કબુતરના જેહેવા શાલશ થઈ હે જ

17 But beware of men: for they will deliver you up to the councils, and they will scourge you in their synagogues;

૭ પણ તમે માણશે શમધી ખબરદાર છે કેમકે તેઓ તમને નાશભાઓમાં શેપશે ને તેઓની સભાઓમાં તેઓ તમને કેરડા મારશે જ : 18 And ye shall be brought before governors and kings for my sake, for a testimony against them and the Gentiles.

૧૮ ને મારે લીધે હામોની તથા રાજાઓની આગલ તમે લઈ જવાશે એમાટે કે તેઓને તથા પરદેશીઓને શાહેદી [થાએ જ 19 But when they deliver you up, take no thought how

ye sball speak : for it shall be given you in that same hour what

ye

shall speak. . ૧૮ પણ બારે તેઓ તમને પકડાવશે નહારે તને બહુ ચંતાન કરો કે શીતરેહ અથવા શું કહેશે કાજે શું કહેવું તે તેજ ઘડી તમને અપાશે 20 For it is not ye that speak, but the Spirit of

your Father which speaketh in you.

૨. કેમકે જે બેલે છે તે તમે નથી પણ તમારા બાપને જે આતમા તે તમારામાં બોલે છે

or what

21 And the brother shall deliver up the brother to death, and the father the child : and the children shall rise

up against their parents, and cause them to be put to death.

૨૧ ને ભાઈ ભાઈને તથા બાપ દીકરાને મોતને શારૂ શોપશે ને છુઈમાં મા બાપને ઊલટી હશે ને તેને મારી નખાવશે જ 122 And

ye shall be hated of all men for my name's sake: but he that endureth to the end shall be saved.

૨૨ ને માહારા નામને શારૂ શહુ તમારે કવેશ કરશે પણ જે કોઈ આખર ક્ષુધી ટકશે તે ઉધાર પામશે જ 23 But when they persecute you in this city, flee ye

into another : for verily I say unto you, Ye shall not have gone over the cities of Israel, till the Son of man be come,

૨૩ ને ગારે તેને એક શેહેરમાં તમારી પેઠે લાગશે તાહારે તમે બીજામાં નાહશી જાઓ કેમકે હું તમને સાચું કહું છહ કે શને દીકરે આવે તહાંશુધી ઈશરાએલનાં શહેરોમાં બધે તમે નીં ફરી રહેશે જ

24 The disciple is not above his master, nor the servant above his lord. . ૨૪ શીશ ગુરૂ કરતાં મેહે નથી ને ચાકર તહેના શેઠ કરતાં મહટે નથી જ - 25 'It is enough for the disciple that he bę as his mas:ter, and the servant as his lord. If they have called the master of the house Beelzebub, how much more shall they call them of his household ?

૨૫ શીશ પિતાના ગુરૂ જેહેન ચાકર પોતાના શેઠ શરખે છે એ તો તેજ બશ છે ને તેઓએ ઘરના ધણીને બાલજેબબ કહે છે તે તહેના ઘરના લેને કેટલું વહેલું કિહેશે]

26 Fear them not therefore: for there is nothing covered, that shall not be revealed; and hid, that shall not be known. -ર૯ તેમાટે તેથી તમે બો ને કેમકે જે ઉઘાડું નીં કરાશે

હેલું કઈ કિલું નથી ને જે જણાવશે નહીં તેવું કઈ ગુપત નથી જ 27 What I tell you in darkness, that speak ye in light; and what ye hear in the ear, that preach ye upon the housetops.

૨૭ હું તમને અંધારામાં જે કહું છઊં તે તમે અજવાલામાં કોહેને તમે કોને જે સાંભળે છે તે અગાશીઓ પર પરગટ કરો

28 And fear not them which kill the body, but are not able to kill the soul: but rather fear him, which is able to destroy both soul and body in hell..

૨૮ ને શરીરને જે મારીનાખે છે પણ આત્માને મારીનાખવા શમરથ નથી તેથી બીહે ને પણ આતમા તથા શરીર એ બંનેને નાશ નરકમાં કરવાને જે શમરથ છે તેથી ખામુખા બીહેજ : 29 Are not two sparrows sold for a farthing ? and one of them shall not fall.on the ground without your Father.

૨૮ શવાઓને શારૂ છું બે ચલી નથી વેચાતી પણ તમારા બાપ[ની ઈચ્છા] વગર તેમાંથી એક ભેંઓ પર પડનાર નથી જ 30 But the very hairs of your head are all numbered.. ૩૦ ને તમારા માથના નીમાલા પણ બધા ગણેલા છે જ 31 Fear ye not therefore, ye are of more value than many sparrows. ૩૧ તેમાટે બી મો ઘણું ચલીઓ કરતાં તમે બહુ મુલવાન છો 32 Whosoever therefore shall confess me before men, him will I confess also before my Father which is in heaven. .

૩૨ માટે માંણુશેની આગલ જે કોઈ મને કબુલ કરશે તેણે ને હું પણ માહારા આકાશમાંના બાપની આગલ કબુલ કરીશ

33 But whosoever shall deny me before men, him will I also deny before my Father which is in heaven.

૩૩ પણ માંણશેની આગલ જે કોઈ મને નાકબુલ કરશે તેણે કે હું માહારા આકાશમાંના

34 Think not that I am come to send peace on earth : I came not to send peace, but a sword. ,

૩૪ પરથવી પર શાંતી કરાવવાને હું આએવો છઉં એમ ન ધારે શાંતી નીં પણ તરવાર ચલાવવાને હું આવોછલ્લર

35 For I am come to set a man at variance against his father, and the daughter against her mother, and the daughter-in-law against her mother-in-law.

૩૫ કેમકે માંણુશને તહેના બાપને ઊલટો તથા દીકરીને તેહેની માને ઊલટી તથા વહુને તેહેની શાશુને ઉલટી ફેરવવાને હું આએવોઊં જ 36 And a man's foes shall be they of his own household . ૩૬ ને માંણશના વેરી પોતાના ઘરમાંનાં જ [થશે જ 37 He that loveth father or mother more than me is not worthy of me: and he that loveth son or daughter more than me is not worthy of me.

૩૭ જે માહારા કરતાં બાપ અથવા ભા પર હેત કરે છે તે માહારે લાએક નથી ને દીકરા કે દીકરી પર જે માહારા કરતાં હેત કરે છે તે પણ માહારે લાએક નથી જ 38 And be that taketh not his cross, and followeth after me, is not worthy of me. ૩૮ ને જે પોતાને મરણથંભ ઊંચકીને માહારી પાછળ આવ તે નથી તે માહારે લાએક નથી આ 39 He that findeth his life shall lose it: and he that loseth his life for my sake shall find it.

૩૮ જે પોતાને જીવ બચાવે છે તે તેને ખોશે ને માહારે લીધો જે પિતાને જીવ ખેએ છે તે તેનો બચાવશે જ

40 | He that receiveth you receiveth me, and he that receiveth me receiveth him that sent me.

કે જે તમને માને છે તે મને માને છે કે જે મને માને છે તે માહારે મકલનારને માને છે *

41 He that receiveth a prophet in the name of a prophet shall receive a prophet's reward; and he that receiveth a righteous man in the name of a righteous man shall receive a righteous man's reward.

૪૧ ભવીશકેહેનારને નામે ભવીશકહેનારને જે માને છે તે ભવીશ કહેનારનું ફલ પામશે ને શાચાને નામે ચાચાને જે માને છે તે શાચાનું ફલ પામશે જ

42 And whosoever shall give to drink unto one of these little ones a cup of cold water only in the name of a disciple, verily I say unto you, he shall in no wise lose his reward.

જર ને જે કઈ આ નાંહાંનામાંના એકને શીશને નામ એકલું આલું ટાહાકું[પાણી] પીવાને આપશે તે હું તમને સાચું કહું છે કે તે પોતીકું હલ નહીં જ ખાશે જ

CHAP. XI. અગીઆર અધો જ

1 And it came to pass, when Jesus had made an end of commanding his twelve disciples, he departed thence to teach and to preach in their cities.

૧ ને ગારે ઈશુ પોતાના બાર શીશને આગના આપી ચુકે તાહા ૨ એમ કહો કે ઉપદેશ કરવાને તથા પરગટ કરવાને તાંહાંથી તે એની શેહેરમાં તે ગઓ જ

2 Now when John had heard in the prison the works of Christ, he sent two of his disciples,

૨ પછી ઈહિને કેદખનામાં ખરીશટનાં કામ શમધી શાંભલીને પિતાના શીશર્માથી બેને મોકલીને

3 And said unto him, Art thou he that should come, or do we look for another?

૩ તહેને પુછાએવું કે જે આવનાર તે શું તું જ છે અથવા હમે બીજની વાટ જોઈએ જ

« VorigeDoorgaan »